Home Stock Market Upcoming IPO : ખુબ પૈસા કમાઈ આપશે આ IPO, પૈસા તૈયાર રાખજો...

Upcoming IPO : ખુબ પૈસા કમાઈ આપશે આ IPO, પૈસા તૈયાર રાખજો !!

0
557
IPO
IPO

Upcoming IPO : જો તમને IPOમાં રોકાણ કરો છો, તો આગામી સપ્તાહ તમારે માટે મહત્વનો છે. 2 મુખ્ય કંપનીઓ અને 4 SMEના IPOખુલી રહ્યા છે. આગામી સપ્તાહમાં 6 કંપનીઓ બજારમાંથી 2500 કરોડ રૂપિયા ભેગા કરવાની છે.આગામી સપ્તાહે શેરબજારમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો IPO ખુલવા જઈ રહ્યો છે. તમે આ IPOમાં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે બિડ કરી શકો છો. આ IPOનું કદ 1200 કરોડ રૂપિયા છે.

Upcoming IPO : ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો IPO ખુલવા જઈ રહ્યો છે

શેરબજારએ રૂપિયાની ખાણ છે, જે એને સમજી ગયું તે જીવનમાં તરી ગયું સમજો, તમે પણ આ રૂપિયાની ખાણમાંથી કમાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે, આગામી સપ્તાહે શેરબજારમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો IPO ખુલવા જઈ રહ્યો છે. તમે આ IPOમાં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે બિડ કરી શકો છો. આ IPOનું કદ 1200 કરોડ રૂપિયા છે. DOMS IPO ની પ્રાઇસ બેન્ડ 750 થી 790 વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ IPO ગ્રે માર્કેટમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે હાલમાં 60.76 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કંપનીનો શેર રૂ. 1270ની આસપાસ લિસ્ટ થઈ શકે છે.

IPO

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ વોલ્યુમની દ્રષ્ટ્રિએ બીજા નંબરની સૌથી મોટી સ્ટેશની પ્લેયર છે. પેન્સિલ અને મેથેમેટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ જેવા મુખ્ય પ્રોડક્ટ બનાવવામાં કંપનીનો માર્કેટ શેર 30 ટકા જેટલો છે.કંપનીની પાસે અમેરિકા, આફ્રીકા, એશિયા પેસિફિક, યુરોપ અને મિડલ ઇસ્ટમાં એક મલ્ટી ચેનલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે.ઇન્ડિયા શેલ્ટર ફાયનાન્સ કંપનીનો IPO પણ 13 ડિસેમ્બરે ખુલી રહ્યા છે. પ્રાઇસ બેન્ડ 469થી 493 રાખવામાં આવ્યો છે. ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરના ભાવનું પ્રીમિયમ 130 રૂપિયા ચાલી રહ્યું છે. લગભગ 623ના ભાવે શેરબજારમાં લિસ્ટ થઇ શકે છે. બીજી એક કંપની ઇન્ડિયા શેલ્ટર ફાયનાન્સ એ હાઉસીંગ ફાયનાન્સ કંપની છે.

IPO ૨

તાજેતરમાં ટાટા ટેક્નોલોજી અને ફલેર રાઇટીંગના IPOએ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી આપી છે.ટાટા ટેક્નોલોજીનો શેર 500 રૂપિયામાં ઓફર કરવામાં આવ્યો હતો અને લિસ્ટીંગના પહેલાં જ દિવસે 1400 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. મતલબ કે રોકાણકારોને શેરદીઠ 900 રૂપિયાની કમાણી થઇ ગઇ હતી

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે શેરબજાર સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.

તમે આ સમાચાર પણ વાંચી શકો છો

Fighter – Teaser review  :  વધુ એક દેશપ્રેમથી ભરપુર ફિલ્મ આવી રહી છે

VidyutJammwal : પૂરે પૂરો નગ્ન થયો આ બોલીવુડ સ્ટાર, ફોટો પણ કર્યા શેર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે