HomeEntertainmentVidyutJammwal : પૂરે પૂરો નગ્ન થયો આ બોલીવુડ સ્ટાર, ફોટો પણ કર્યા...

VidyutJammwal : પૂરે પૂરો નગ્ન થયો આ બોલીવુડ સ્ટાર, ફોટો પણ કર્યા શેર

VidyutJammwal : બોલીવુડ સ્ટાર રણબીરસિંહ (ranbirsingh) નું ન્યુડ ફોટોશૂટ હજુ કોઈ ભૂલ્યું નહિ હોય ત્યારે હવે વધુ એક બોલીવુડ સ્ટારનું ન્યુડ ફોટોશૂટ બહાર આવ્યું છે, અને આ કોઈ જેવો તેવો સ્ટાર નહિ પરંતુ ટારઝન ફેમ વિદ્યુત જામવાલ છે, બોલિવૂડ અને સાઉથનાના જાણીતા અભિનેતા  વિદ્યુત જામવાલ  (VidyutJammwal) તેના એક્શન સીન અને અભિનયને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે પોતાની ફિલ્મો કે એકસનના કારણે નહિ પરંતુ પોતાના ફોટોશૂટના કારણે છે, વિદ્યુત જામવાલે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકઉન્ટ પર પોસ્ટ કર્યા છે,    

  • વિદ્યુત જામવાલે તેના બર્થડે પર શેર કર્યા ન્યુડ Photos  
  • ન્યુડ તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ
  • લોકો તેની સરખામણી રણવીર સિંહ સાથે કરી રહ્યા છે

વિદ્યુત જામવાલ (VidyutJammwal) આજકાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયોથી સાથે હંમેશા ચર્ચામાં રહે છે,  એવામાં આ વખતે પણ વિદ્યુતની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અભિનેતાની ન્યુડ તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહી છે.

વિદ્યુત જામવાલે શેર કરી ત્રણ તસવીરો |

પોતાની ખાસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેનાર એક્ટર વિદ્યુત જામવાલ ક્યારેક  બરફના નાહતો જોવા મળે છે તો ક્યારેક તે જંગલોમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. જણાવી દઈએ કે આજે તે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઈને ઘણા લોકો દંગ રહી ગયા છે. આ તસવીરોમાં અભિનેતા જંગલમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં અભિનેતા રસોઈ બનાવતો જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તે નદીમાં નહાતો જોવા મળે છે. 

GA9cKJrXoAA0Dgl

તસ્વીરો શેર કરીને વિદ્યુત જામવાલે શું કહ્યું ?  | VidyutJammwal

વિદ્યુતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે હિમાલયની પર્વતમાળામાં પરત ફર્યો છે અને આ કોઈ સ્વર્ગીય સ્થળથી ઓછું નથી. તે છેલ્લા 14 વર્ષથી અહીં આવે છે. વિદ્યુત વર્ષમાં 7 થી 10 દિવસ માટે અહીં આવે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. તેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા પછી જ આરામદાયક અનુભવે છે. આ લાંબી પોસ્ટની સાથે વિદ્યુત જામવાલે આ ખાસ દિવસે પોતાના નવા પ્રોજેક્ટ વિશે પણ વાત કરે છે. જણાવી દઈએ કે તે ટૂંક સમયમાં જ ક્રેકમાં જોવા મળવાનો છે છે. જે 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Animal Ott Release : એનિમલ જોયું ? નહીતો આ ott પર જોઇલો..

Fighter – Teaser review  :  વધુ એક દેશપ્રેમથી ભરપુર ફિલ્મ આવી રહી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments