HomeSportsકોહલી-ગંભીર વિવાદઃ સહેવાગે આપી પ્રતિક્રિયા

કોહલી-ગંભીર વિવાદઃ સહેવાગે આપી પ્રતિક્રિયા

આઈપીએલ 2023ની એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર વિરાટ કોહલી,લખનૌ સુપર જાયન્ટસના ખેલાડી નવીન ઉલ-હક અને ગૌતમ ગંભીર વચ્ચેનો વિવાદ ચર્ચામાં છે. આની વચ્ચે પૂર્વ ક્રિકેટરોએ  પણ આકરી પ્રતિક્રિયા આપી છે.આ અંગે હવે વીરેન્દ્ર સેહવાગે પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.તેણે આ વિવાદ અંગે કહ્યું કે તમે એક આઈકોન હોવા છતા આવું વર્તન કેવી રીતે કરી શકો છો.તેણે વધુમાં કહ્યું કે બીસીસીઆઈ ઈચ્છે  તે ખેલાડી પર પ્રતિબંધ લગાવી શકે છે. જો બીસીસી આઈ આવુ કરેતો આવી લડાઈઓ ઓછી જોવા મળશેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments