HomeBreaking Newsચોટીલા ડુંગર રોપ વે પ્રોજેક્ટ નહિ અટકે : ગુજરાત હાઈકોર્ટ

ચોટીલા ડુંગર રોપ વે પ્રોજેક્ટ નહિ અટકે : ગુજરાત હાઈકોર્ટ

શ્રી ચામુંડા માતાજી મંદિર દુનદાર ટ્રસ્ટે કરી હતી PIL

ગુજરાત સરકાર દ્વારા ચામુંડા માતા મંદિર ચોટીલા ખાતે રોપ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતીતે સમયે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી હતા અને તે સમયમાં ટેન્ડર પ્રક્રિયા દ્વારા મે.માર્સ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લીમીટેડને પ્રોજેક્ટની ફાળવણી કરવામાં આવી હતી.

જેની સામે શ્રી ચામુંડા માતાજી મંદિર દુનદાર ટ્રસ્ટે કરી હતી PIL હાઇકોર્ટ માં દાખલ કરવામાં આવી હતી તે અંતર્ગત જણાવવામાં આવ્યું હતું કે જે કંપનીને ટેન્ડર અપાયું છે તે બિન અનુભવી છે અને મોરબી બ્રિજ દુર્ઘટના જેવી ઘટના બની શકે છે

પરંતુ હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે અને કહ્યું કે આ કાર્ય પર અડચણ નડશે નહિ.

વધુ સમાચાર જોવા માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments