HomeGujaratમસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

મસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

ગુજરાત હાઈકોર્ટની સરકારને નોટીસ, ૧૨ એપ્રિલે સુનાવણી

મસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઇ છે, જેમાં ગુજરાત સરકારને નોટીસ ઇશ્યુ કરાઈ છે છે. આ અંગે સરકારે શું કાર્યવાહી કરી તેનો જવાબ રજૂ કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. આ મુદ્દે હવે 12 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે, જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં સરકાર એફિડેવિટ રજૂ કરશે. સતત વધી રહેલા ધ્વનિ પ્રદૂષણમાં મસ્જિદોના લાઉડ સ્પીકર બંધ કરવા રજુઆત કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments