HomeDeshચાલુ વર્ષે સોનાનો ભાવ રૂ. ૬૫ હજાર સુધી પહોંચે તેવું અનુમાન!

ચાલુ વર્ષે સોનાનો ભાવ રૂ. ૬૫ હજાર સુધી પહોંચે તેવું અનુમાન!

સોનાનો ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે. સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૬૧ હજારે પહોંચી ગયો છે. આ ઉપરાંત ચાંદી પણ ૭૪,૦૦૦ને પાર નીકળી ગઇ હતી. જોકે, હજુ પણ કેટલાક ઝવેરીઓ અને બજારના નિષ્‍ણાંતો માને છે કે, આ વર્ષે સોનાનો ભાવ રૂ. ૬૪ હજારે પણ પહોંચી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments