HomeAhmedabadધિરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાત પહોચતાની સાથેજ અલાપ્યો હિન્દુ રાષ્ટ્રનો રાગ

ધિરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાત પહોચતાની સાથેજ અલાપ્યો હિન્દુ રાષ્ટ્રનો રાગ

બાબા બાગેશ્વર ધામના પંડિત પહોચ્યા અમદાવાદ

તેઓ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ લગાવશે દિવ્ય દરબાર

બાબા બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરુ થઇ ગયો છે, તેઓ ગુરુવારે બપોરે અમદાવાદ પહોચ્યા હતા, જ્યાં તેઓ વટવા સ્થિત દેવકી નંદન ઠાકુરના કથામાં હાજરી આપી,, અને એક રાજકારણી કમ બિલ્ડરના નિવાસ સ્થાને પણ પહોચ્યા હતા, જ્યાં તેઓએ તમામને અટકની પાછળ સનાતની લગાવવાનો આહ્વાન કર્યો હતો,સાથે તમામ હિન્દુઓ એક છે તેવો માહોલ બનાવો,,  તમને જણાવી દઇએ કે પડિંત ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અમદાવાદમાં તો લાગશે, સાથે વડોદાર, સુરત રાજકોટમાં પણ લાગવાનો છે, બાગેશ્વધામના આ બાબા હાલ પોતાના હિન્દુ રાષ્ટ્ર બનાવવાના નિવેદનને લઇને ચર્ચામાં છે, ત્યારે તેમના ઉપર અંધશ્રધ્ધા ફેલાવવાનો આરોપ છે, તો હાલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બાબાને લઇને રાજકારણ પણ ચાલી રહ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments