HomeGujaratખંભાતમાં વર્ષો જુના દબાણો કેમ હટાવાયા

ખંભાતમાં વર્ષો જુના દબાણો કેમ હટાવાયા

ખંભાત શહેરમાં દબાણ હટાવ ઝુબેંશ

વર્ષોથી કરાયેલા દબાણો ઉપર જેસીબી ફેરવી દેવાઇ

 ખંભાત શહેરમાં  ગેરકાયદેસર દબાણો અને જાહેર માર્ગ પર ફૂટપાથ પર લારીઓ અને પથારા વાળાઓને કારણે જાહેર જનતાને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીનો પડી રહી હતી ત્યારે કલેકટર અને એસપીને આ બાબતે રજુઆત થતા  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વેપારીઓએ કરેલા દબાણોને જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેમાં ખંભાત ગવારા  સરદાર ટાવરથી લઈ ત્રણ બત્તી અને બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. મહત્વનું એ છે કે વર્ષો સુધી દબાણો કરી બેઠેલા વેપારીઓ ગેરકાયદેસર રીતે રાહદારીઓનો રસ્તો રોકી રહ્યા હતા જેનો આજે નગરપાલિકાએ  ગેરકાયદે દબાણોને હટાવી દીધા હતા,

અમારા સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

અમારા સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments