HomeDeshપાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો કેમ આવી રહ્યા છે ભારત

પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો કેમ આવી રહ્યા છે ભારત

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતની મુલાકાતે આવશે. તમને જણાવી દઇએ કે બિલાવલની આ મુલાકાત મે મહિનાની શરૂઆતમાં 4 અને 5 મેના રોજ થશે. તેઓ ગોવામા આયોજિત સાંઘાઇ કોપરેશન કાઉન્સિલની બેઠકમાં આવી રહ્યા છે,  2014માં તત્કાલિન પાકિસ્તાની પીએમ  નવાઝ શરીફ બાદ સત્તાધારી પાકિસ્તાની નેતાની આ પ્રથમ ભારત મુલાકાત હશે. તમને જણાવી દઇએ કે બિલાવલ ભુટ્ટો જમ્મુ અને કાશ્મીરને લઇને ભારત વિરોધી નિવેદનો આપવા માટે જાણીતા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments