HomeDeshફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્નીનું 74 વર્ષની વયે નિધન

ફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્નીનું 74 વર્ષની વયે નિધન

યશ ચોપરાની પત્ની અને આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન થયું છે. પામેલા તેમના પતિ યશ ચોપરાના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સમાં હંમેશા ખૂબ સક્રિય રહતા હતા. પામેલા ચોપરાએ બોલિવૂડમાં પોતાની એક ઓળખ બનાવી હતી.તેમણે ઘણી ફિલ્મોમાં સહ-નિર્માતા, ડ્રેસ ડિઝાઈનર અને લેખક તરીકે કામ કર્યું હતું. થોડાક સમય પહેલા પામેલા ‘ધ રોમેન્ટિક્સ’ ડોક્યુમેન્ટરીમાં જોવા મળ્યા હતાં. જેમાં  તેઓ  પતિ યશ ચોપરાના સફર વિશે વાત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments