HomeDeshઉદ્ધવ ઠાકરેએ કેમ કહ્યું આ વખતે ટ્રેન ચુકી ગયા તો લોકતંત્ર સમાપ્ત...

ઉદ્ધવ ઠાકરેએ કેમ કહ્યું આ વખતે ટ્રેન ચુકી ગયા તો લોકતંત્ર સમાપ્ત થશે !

વિપક્ષી એકતા પણ ઉદ્ઘવ ઠાકરેનું નિવેદન

જો ટ્રેન ચુકી ગયા તો દેશમાં લોકતંત્ર સમાપ્ત થથે

વિપક્ષી એકતા લઇને ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે  આ વખતે તમામ પક્ષોને એક સાથે આવવું જોઇએ,, કારણ કે આ વખતે જો ટ્રેન ચુકી ગયા તો દેશમાં લોકતંત્ર સમાપ્ત થઇ જશે, તમામ કહે છે કે વિપક્ષી એકતા નથી, પણ સવાલ છે કે વિપક્ષ એટલે કોના વિપક્ષ, અમેતો દેશપ્રેમી અને લોકતંત્ર બચાવવા વાળા છીએ, જે લોકો લોકતંત્ર સમાપ્ત કરી રહ્યા છે,,તેઓ દેશ વિરોધી છે, ત્યારે વિપક્ષી એકતા કાયમ રહેશે, અને 2024માં એક સાથે રહીશુ,તમને જણાવી દઇએકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મહારાષ્ટ્ર ઉદ્ઘવ ઠાકરેને મળવા પહોચ્યા હતા,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments