HomeMainટ્વીટરે દેશના મોટા ભાગના દિગ્ગજોના બ્લુ ટિક કેમ હટાવ્યા

ટ્વીટરે દેશના મોટા ભાગના દિગ્ગજોના બ્લુ ટિક કેમ હટાવ્યા

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે લેગેસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દિધા છે. એટલે કે એવા એકાઉન્ટ જેમને ટ્વીટરની પેટ સર્વિસ લીધા વગર જ બ્લૂ એકાઉન્ટ મળ્યું હતું. તે એકાઉન્ટ્સમાંથી હવે બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યા છે. આ ક્રમમાં બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમારથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને ભારતીય રાજનીતિના મોટા નામ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને UPના પૂર્વ સીએમ માયાવતીના ટ્વીટર એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક હટી ગઈ છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments