HomeMainવિદેશ મંત્રીએ કેમ કહ્યું 2024માં અમેજ જીતીશુ -સરકાર નહી બદલાય

વિદેશ મંત્રીએ કેમ કહ્યું 2024માં અમેજ જીતીશુ -સરકાર નહી બદલાય

વિદેશ મંત્રી એસ જયશંકરને આપી સલાહ

દેશની રાજનીતિને વિદેશમાં  લઇ જવુ રાષ્ટ્રહિતમા નથી-એસ જયશંકર

વિદેશમાં રાહુલ ગાંધી પીએમ મોદી અને ભારત સરકારની નીતિઓ ઉપર પ્રહાર કર્યા છે, તો હવે વિદેશ મંત્રી એસ જયશંકરે ફણ પલટવાર કર્યો છે, તેઓએ કહ્યુ છે કે રાહુલ ગાંધી જ્યારે પણ દેશની બહાર જાય છે ત્યારે દેશની ટીકા કરવાની તેમની ટેવ છે, જ્યારે દુનિયા આપણા તરફ જોઇ રહી છે,,ત્યારે આંતરિક રાજનીતિ પણ ટિપ્પણી કરવી કેટલી યોગ્ય કહેવાય, ચુંટણીઓ થાય છે, અને એક પક્ષ જીતે છે,, અને કેટલીક વાર બીજા પાર્ટી પણ જીતે છે, જો દેશમાં લોકશાહીન હોય તો આવો બદલવા ન થઇ શકે,,પણ આ વખતે દેશમાં અમારી પાર્ટી જીતવાની છે,,કોઇ બદલાવ થવાનો નથી,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂંઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments