HomeGujaratયુવરાજ મામલે હર્ષ સંઘવી શુ બોલ્યા

યુવરાજ મામલે હર્ષ સંઘવી શુ બોલ્યા

યુવરાજ સિહ વિરુદ્ધ જે રીતે એક પછી એક પુરાવાઓ સામે આવી રહ્યા છે,તેને લઇને તેની મુશ્કેલીઓ વધી રહી છે,,તેવામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે યુવરાજ સિહે જે સાચી માહિતી આપી હતી તે આવકાર્ય છે, એનો મતલબ એ નથી કે કેટલી માહિતીઓ છુપવાનીએ તેનો ઉપયોગ બીજી રીતે કરવામા આવે,, તેનો દુરુપયોગ કરવામાં સરકાર ડમીકાંડમાં કડક પગલા ભરવા મકકમ છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments