HomeGujaratનવસારીમાં કાલિયાવાડીથી ગ્રીડ જતા માર્ગ પર ડામર પીગળ્યો

નવસારીમાં કાલિયાવાડીથી ગ્રીડ જતા માર્ગ પર ડામર પીગળ્યો

ડામર પીગળી જતા વાહનચાલકોને ભારે હાલાંકી, ગુણવત્તા પર સવાલ

નવસારી શહેરમાં ગરમીનો પારો વધતા રોડ પીગળ્યો છે. અહીં કાલિયાવાડીથી ગ્રીડ જતા માર્ગ પર ડામર પીગળ્યો હતો. આ રોડ થોડા સમય અગાઉ જ બનાવાયો હતો. રોડ પીગળતા વાહન ચાલકોને લપસી જવાનો ભવ્ય રહે છે, જેના કારણે ભારે હાલાકી પડી રહી છે. અહીં રોડ પરનો ડામર પીગળતા રોડની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments