HomeDeshજ્યોતિરાદિત્ય સિંધિયાએ નારાજ વિપક્ષોને શુ કહ્યું

જ્યોતિરાદિત્ય સિંધિયાએ નારાજ વિપક્ષોને શુ કહ્યું

વિપક્ષોએ વિચાર કરવો જોઇએ- સિંધિયા

20 વિપક્ષી પાર્ટીએ કર્યો છે કાર્યક્રમનો વિરોધ

નવા સંસદના ઉદ્ધાટનના બાયકોટને લઇને વિપક્ષોએ વિચાર કરવો જોઇએ,, આ વાત કહી છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ,,  તેઓએ કહ્યુ કે આ ખુબ નિમ્નતાપુર્ણ વિચાર છે, વિપક્ષોએ સમજવુ જોઇએ કે આ લોકશાહી છે, સત્તામાં  જે રહે છે તે પોતાની રીતે કાર્યકર્મોનો આયોજન કરે છે,, તમને જણાવી દઇએ કે 20થી વધુ વિપક્ષી પાર્ટીએ કાર્યક્રમનો બાયકોટ કર્યો છે, અને માંગ કરી છે કે રાષ્ટ્રપતિથી ઉદ્ઘાટન કરાવવું જોઇએ, પણ પીએમ પોતે ઉદ્ઘાટન કરીને લોકશાહીનો ભંગ કરી રહ્યા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments