HomeDeshઆઝમ ખાનને સેશન્સ કોર્ટમાંથી મળી રાહત

આઝમ ખાનને સેશન્સ કોર્ટમાંથી મળી રાહત

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને સેશન્સ કોર્ટમાંથી મોટી રહાત મળી છે. ઉશ્કેરણીજનક ભાષણ આપાવાના કેસમાં કોર્ટે સજાનો આદેશ રદ્દ કરી દીધો છે. ઉશ્કેરણીજનક ભાષણનો આ એ જ કેસ છે જેમાં  કોર્ટે આઝમ ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આઝમ ખાને સજાના વિરુદ્ધમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.સેશન્સ કોર્ટે મેજીસ્ટ્રેટ ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને રદ્દ કર્યો છે.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments