HomeGujaratનવા સંસદના ઉદ્ઘાટનને લઇને સીએમ ભુપેન્દ્ર પટેલે શુ કહ્યું ?

નવા સંસદના ઉદ્ઘાટનને લઇને સીએમ ભુપેન્દ્ર પટેલે શુ કહ્યું ?

સીએમ ભુપેન્દ્ર પટેલનું નિવેદન

વિપક્ષોનો બાયકોટ લોકતંત્ર પર હુમલો છે- ભુપેન્દ્ર પટેલ

નવી સંસદના ઉદ્ઘાટનને લઇને જે રીતે રાજનીતિ તેજ થઇ છે,,તેને લઇને ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ છે કે જે રીતે 19 દળોએ મળીને બાયકોટ કર્યો છે, તે લોક તાંત્રિક મુલ્યો ઉપર કુઠારાઘાત છે, એવું નથી કે વિપક્ષી દળોએ પહેલી વખત આવુ કૃત્ય કર્યો છે, ભુતકાળમાં અનેક વખત તેઓ આવુ કરી ચુક્યા છે, તેઓ દેશના લોકતંત્ર ઉપર આઘાત પહોચાડી રહ્યા છે, જે યોગ્ય નથી, એક તરફ જ્યારે વિશ્વના સૌથી લોક પ્રિય અને જન નાયક નેતા વડા પ્રધાન નરેન્દ્રમોદી દેશની ગરીમા અને વિકાસ સમગ્ર વિશ્વમાં પહોચાડી રહ્યા છે,,તેવામાં વિપક્ષોનું આ કૃત્ય યોગ્ય નથી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments