HomeDeshબે લોકો બિહારમાં રમખાણો કરાવી રહ્યા છે- નિતીશ કુમાર

બે લોકો બિહારમાં રમખાણો કરાવી રહ્યા છે- નિતીશ કુમાર

રામનવમીની શોભાયાત્રા દરમિયાન જે રીતે બિહારના વિવિધ જિલ્લાઓમાં રમખાણો ફાટી નિકળ્યા તેના માટે બિહારના સીએમ નિતિશ કુમારે ભાજપને જવાબદાર ઠેરવી છે,,તેઓએ કહ્યુ કે તમામ અધિકારીઓ તપાસમાં લાગેલા છે,એક એક ઘરની તપાસ થઇ રહી છે, થોડા દિવસોમાં ખબર પડી જશે જે રમખાણો જાણી જોઇને કરાવાયા છે, બિહાર શરીફમાં જે થયુ છે તેના વિશે તમામને ખબર પડી છે, બે લોકો આના માટે જવાબદાર છે, એક રાજ કરી રહ્યા છે અને બીજા તેમના એજન્ટ છે, એ જ બન્ને મળીને બિહારમાં અશાંતિ ફેલાવી રહ્યા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments