Home Main અમદાવાદમાં ટાયર કિલર બમ્પનો ફીયાસ્કો! માત્ર 10 દિવસમાં જ થઇ ગયુ સુરસુરિયું...

અમદાવાદમાં ટાયર કિલર બમ્પનો ફીયાસ્કો! માત્ર 10 દિવસમાં જ થઇ ગયુ સુરસુરિયું !

0
512
અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ ના ચાણક્યપુરી બ્રિજ પાસે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પ નો ફરી એકવાર ફીયાસ્કો થયો છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 10 દિવસમાં કિલર બમ્પ ફ્લેટ થઇ ગયા છે.  રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. અને જો અહીંયા આ પહેલને સફળતા મળી તો અમદાવાદની 23 જગ્યાએ ઈન્સ્ટોલ કરવાનો પ્લાન હતો, પરંતુ અહીં તો કિલર બમ્પનું સૂરસૂરિયું થઈ ગયું છે. જેના કારણે અમદાવાદની 23 જગ્યાએ કિલર બમ્પ લગાવવા પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી કરી હતી.

બે જ દિવસમાં હવા નીકળી ગઈ!
બે ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી શરૂ કરી હતી. ટાયર કિલરને લઈને આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.

સીસીટીવીથી પણ રખાશે નજર
વાહનચાલકોને સીધા કરવા માટે ટાયર કિલર બમ્પ તો લગાવવામાં આવ્યા. પરંતુ લોકો તેમ છતાં તેમાથી પસાર થતાં હોવાથી હવે ત્યાં તેમજ આસપાસ વિસ્તારમાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. આ સિવાય રોંગ સાઈડ વાહન ચલાવનારને દંડ ફટકારવા માટે હવે એએમસી દ્વારા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પાસે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પનો ફરી એકવાર ફીયાસ્કો થયો છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 10 દિવસમાં કિલર બમ્પ ફ્લેટ થઇ ગયા છે.  રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. અને જો અહીંયા આ પહેલને સફળતા મળી તો અમદાવાદની 23 જગ્યાએ ઈન્સ્ટોલ કરવાનો પ્લાન હતો, પરંતુ અહીં તો કિલર બમ્પનું સૂરસૂરિયું થઈ ગયું છે. જેના કારણે અમદાવાદની 23 જગ્યાએ કિલર બમ્પ લગાવવા પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી કરી હતી.

બે જ દિવસમાં હવા નીકળી ગઈ!
બે ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી શરૂ કરી હતી. ટાયર કિલરને લઈને આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.

સીસીટીવીથી પણ રખાશે નજર
વાહનચાલકોને સીધા કરવા માટે ટાયર કિલર બમ્પ તો લગાવવામાં આવ્યા. પરંતુ લોકો તેમ છતાં તેમાથી પસાર થતાં હોવાથી હવે ત્યાં તેમજ આસપાસ વિસ્તારમાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. આ સિવાય રોંગ સાઈડ વાહન ચલાવનારને દંડ ફટકારવા માટે હવે એએમસી દ્વારા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે