HomeDeshહનુમાન જયંતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

હનુમાન જયંતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન  પશ્રિમ બંગાળ  અને બિહારમાં હિંસા ફાટી નીકળી હતી.આગામી  હનુમાન જયંતિના તહેવારને લઈને કેન્દ્રીય ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો માટે એડવાઈઝરી જાહેર કરી છે.જે અંતર્ગત તમામ રાજ્ય સરકારને કાયદો અને વ્યયવસ્થા જળવાઈ રહે તેમાટે જરૂરી પગલા ભરવા માટે અને હનુમાન જયંતિ પર વાતાવરણ બગાડનારાઓ પર નજર રાખવા માટે સૂચન કર્યું છે.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments