HomeAhmedabadઆ એક વસ્તુ નો જ ઉપયોગ કરવા થી બદલાશે કિસ્મત,અક્ષત નો એક...

આ એક વસ્તુ નો જ ઉપયોગ કરવા થી બદલાશે કિસ્મત,અક્ષત નો એક દાણો અપાવશે વાસ્તુદોષ અને દરિદ્રતા થી મુક્તિ

ચોખા ના એક દાણા થી બદલાશે ભાગ્ય

કોઈ પણ દેવતા ની પૂજા અક્ષત વગર છે અધુરી

હિંદુ ધર્મ મુજબ કોઈ પણ દેવી દેવતા ની પૂજા, અક્ષત એટલે કે ચોખા વિના અધુરી ગણાય છે.કોઈ પણ ભાગવા ની પૂજા કરવા માટે ચોખા નો સૌ પ્રથમ ઉપયોગ કરવા માં આવે છે.પરંતુ અમે આપને જણાવી દઈએ કે અક્ષત નો ઉપયોગ માત્ર પૂજા માંજ નહી પરંતુ ઘર માં અમુક ઉપાયો કરવા માટે પણ થાય છે જેના કારણે ઘર ના દરેક કષ્ટો અને દોષો દુર થાય છે.ખાસ કરી ને ભગવાન શિવ ને જલાભિષેક કરવા માં આવે છે અને તેની સાથે જ દૂધ,બીલીપત્ર પણ ચડાવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ને જો આ બધા ની સાથે અક્ષત એટલે કે ચોખા પણ ચઢાવા માં આવે તો તેનો વિશેષ પ્રકાર નો લાભ મળે છે.આ રીતે દરેક વિધિ કરવા થી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવન ના દરેક કર્યો પણ પૂર્ણ થાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘર માં વાસ્તુદોષ હોય અને પરિવાર ને કોઈ પણ પ્રકાર ના દોષ નડતા હોય તો ચોખા નું સ્વસ્તિક ઘર ના દરવાજે કરી દેવા માં આવે તો દરેક પ્રકાર ના દોષ ને નિવારી શકાય છે.જો તમે પણ સુખી અને સમૃદ્ધ બનવા માંગો છો તો શુક્રવારે 21 પીળા ચોખા લો અને તેને લાલ કલરની પોટલી માં બાંધી દો,ત્યાર બાદ આ પોટલી ની લક્ષ્મીજી આગળ પૂજા કરો અને તેને તિજોરી કે કબાટ માં મૂકી દો,તમે તેને પર્સ માં પણ રાખી શકો છો.આ નાનકડા ઉપાય થી જ આપ ને ઘણા બધા લાભો થશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments