HomeGujaratરાજ્ય સરકાર વિકસાવશે વધુ એક ટુરિસ્ટ પ્લેસ

રાજ્ય સરકાર વિકસાવશે વધુ એક ટુરિસ્ટ પ્લેસ

સિંહ દર્શન માટે હવે લોકોને સાસાણ નહીં જવુ પડે.રાજ્ય સરકાર ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે .પાલીતાણાથી ખાબા સુધીના વિસ્તારને સરકાર ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવશે.આ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધતા સરકારે આ નિર્ણય લીધો છે.સરકાર ખંભાતથી પાલીતાણા વચ્ચે નવી લાયન સફારી વિકાસાવી શકે છે.ધાર્મીક સ્થળોના સમન્વયથી આ ટુરિસ્ટ પ્લેસ વિકસાવવામાં આવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments