સિડનીમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

0
39

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.વડાપ્રધાન મોદી સિડનીના કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.વડાપ્રધા મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બનીઝ પણ પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમસ્તએ ઓસ્ટ્રેલિયા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 હજાર ભારતીયોને  સંબોધન કર્યું હતું.વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે  ‘ભારત ઓસ્ટ્રેલિયાના સંબંધોનો આધાર સૌથી મોટો છે. આ સંબંધોનો આધાર શું છે. સૌથી મોટો આધાર છે- મ્યુચ્યુઅલ ટ્રસ્ટ અને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે  એસ્ટ્રેલિયાને ભારત માટે ઘણો પ્રેમ છે.મારા આવા સ્વાગત બદલ તમારો ખુબ ખુબ આભાર.પીએમ મોદીએ કહ્યું જ્યારે હું 2014માં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો ત્યારે વચન આપ્યું હતું કે તમારે ફરીથી 28 વર્ષ સુધી ભારતના વડાપ્રધાનની રાહ જોવી નહી પડે.આજે હું ફરી તમારી સામે હાજર છું.