HomeGujaratગાંધીધામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા યોજાઈ રેલી

ગાંધીધામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા યોજાઈ રેલી

મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

ગુજરાતમાં દારૂબંધી અંગે અનેકવાર સવાલો થાય છેઅને ક્યાંક કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે તે સમાચાર વારંવાર આવતા હોય છે . સ્થાનિક તંત્ર અને પોલીસની ભૂમિકા વિષે પણ જાગૃત નાગરિકો સરકાર સામે રજૂઆત કરતા હોય છે . તાજેતરમાં રાજકોટ શહેરમાં એક મકાન બહાર દારૂ બાજુમાં મળે છે તે પ્રકારના બોર્ડ લાગ્યા હતા અને રાજ્યભરમાં ચર્ચા પણ થઇ હતી.

સવાલ એ થાય છેકે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર નશાનો વેપાર ચાલી રહ્યો છે અને તે પણ ખુલ્લેઆમ ત્યારે ગાંધીધામ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી અને શહેરમાં રેલી કાઢીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments