Home Desh Summer Crisis: દેશમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ, પ્રયાગરાજ 45.2°C સાથે સૌથી ગરમ, 5...

Summer Crisis: દેશમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ, પ્રયાગરાજ 45.2°C સાથે સૌથી ગરમ, 5 રાજ્યોના 14 શહેરોમાં પારો 44°C ને પાર

0
165
Summer Crisis
Summer Crisis

Summer Crisis: સમગ્ર ભારત અત્યારે ભીષણ ગરમીની લપેટમાં છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ પારો સતત ઉપર જઈ રહ્યો છે. શુક્રવારે ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ 45.2°C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ગરમીની ગંભીરતાને જોતા ઓડિશા સરકારે સોમવારથી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Summer Crisis

Summer Crisis: રાજ્યોની સ્થિતિ: ક્યાં કેટલી ગરમી?

  • ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજ બાદ અકોલા (45°C) અને અમરાવતી (44.8°C) માં પણ આકરી ગરમી નોંધાઈ છે. કાનપુરમાં હીટ સ્ટ્રોકને કારણે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આગ્રા અને મથુરા જેવા શહેરોમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી મજૂરો માટે કામ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
  • ઓડિશા: 18 શહેરોમાં તાપમાન 40°C ને પાર કરી ગયું છે. હીટવેવને કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
  • હિમાચલ પ્રદેશ: પહાડી રાજ્યોમાં પણ હવે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં ઉનામાં પારો 41.1°C સુધી પહોંચ્યો છે.
  • કેરળ: મુખ્યમંત્રી પિનરાઈ વિજયને લોકોને સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી સેલ્ફ-લોકડાઉન’ પાળવાની અને બહાર ન નીકળવાની સલાહ આપી છે.
Summer Crisis

Summer Crisis: હવામાન વિભાગનું રેડ એલર્ટ

IMD એ ઉત્તર પ્રદેશના 60 જિલ્લાઓમાં લૂ (Heatwave) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના 11 જિલ્લાઓમાં પણ ચેતવણી આપવામાં આવી છે.

Summer Crisis: આગામી 2 દિવસની આગાહી

  • 26 એપ્રિલ: દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવ ચાલુ રહેશે. ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું (Humid) રહેશે.
  • 27 એપ્રિલ: બિહાર અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ગરમીનું જોર વધશે. ઉત્તર ભારતમાં ‘વૉર્મ નાઇટ’ (ગરમ રાત્રિ) ની સ્થિતિ સર્જાઈ શકે છે, જેનાથી રાત્રે પણ રાહત નહીં મળે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીનો આપઘાત; મરતા પહેલા લખ્યું- ‘હું પાગલ થઈ ગઈ છું, તેમનું દુઃખ નથી જોઈ શકતી’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે