Home State Gujarat Abetment of Suicide: પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીનો આપઘાત; મરતા પહેલા લખ્યું- ‘હું...

Abetment of Suicide: પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીનો આપઘાત; મરતા પહેલા લખ્યું- ‘હું પાગલ થઈ ગઈ છું, તેમનું દુઃખ નથી જોઈ શકતી’

0
194
Abetment of Suicide
Abetment of Suicide

Abetment of Suicide: શહેરના વાસણા વિસ્તારમાં ખાખીને કલંક લગાવતી એક ઘટના સામે આવી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિતની પત્ની ગીતાબેને પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે મૃતક મહિલાના ભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા (Abetment of Suicide) ની ફરિયાદ નોંધાવી છે.

Abetment of Suicide

Abetment of Suicide: ઘટનાની વિગતો અને આક્ષેપો

મૂળ રાજસ્થાનના અને છેલ્લા ૧૩ વર્ષથી લગ્નજીવન ગાળતા ગીતાબેનના લગ્ન ૨૦૧૩માં અર્જુનસિંહ સાથે થયા હતા. આરોપ છે કે:

  • પતિ અવારનવાર નાની બાબતોમાં ઝઘડા કરી મારઝૂડ કરતો હતો.
  • પુત્રના મેડિકલ રિપોર્ટ સારા ન આવતા પતિએ પત્નીને ઊંઘની ગોળીઓ આપી સુવડાવી દીધી હોવાનો પણ આક્ષેપ છે.
  • આત્મહત્યાના આગલા દિવસે એટલે કે ૧૪ એપ્રિલે પતિ સાથે ઝઘડો થતા ગીતાબેને સોશિયલ મીડિયા (વોટ્સએપ સ્ટેટસ) પર વીડિયો પણ મૂક્યો હતો.
Abetment of Suicide

Abetment of Suicide: ‘ભાઈ, બાળકો સામે જોઈ લેજે…’ – અંતિમ ચિઠ્ઠીની કરુણતા

ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ગીતાબેને પોતાની વેદના ઠાલવતા હિન્દીમાં લખ્યું છે કે:

ભાઈને કહ્યું હતું કે બાળકો સામે જોઈ લેજે… હવે બાળકો પણ છેતરી રહ્યા છે. હું તેમનું દુઃખ જોઈ શકતી નથી, હું પાગલ થઈ ગઈ છું.”

પરિવારનો ન્યાય માટે આક્રોશ

મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતના જણાવ્યા અનુસાર, તેમની બહેન અગાઉ પણ પતિના ત્રાસથી કંટાળીને બે-ત્રણ વાર પિયર રિસામણે આવી હતી. ૧૫ એપ્રિલે જ્યારે અર્જુનસિંહે ફોન કરીને જણાવ્યું કે ગીતા ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ ગઈ છે, ત્યારે શંકા જતાં ભાઈએ વીડિયો કોલ કર્યો હતો જેમાં બહેન અર્ધબેભાન અવસ્થામાં દેખાઈ હતી. ત્યારબાદ તેના મોતના સમાચાર મળ્યા હતા.

પરિવારે પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી કરાવી છે. પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે જણાવ્યું છે કે તેઓ પુરાવા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળશે જેથી ગુનેગાર પતિ સામે કડક કાર્યવાહી થાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 બેંગલુરુમાં સાઈ સુદર્શનનું તોફાન, સીઝનની બીજી સદી ફટકારી; GTએ RCB સામે ખડક્યો મોટો સ્કોર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે