HomeDeshસંજય રાઉતે કર્યા ભાજપ પર પ્રહાર

સંજય રાઉતે કર્યા ભાજપ પર પ્રહાર

નવા સંસદ ભવનના ઉદ્ધાટન પહેલા રાજકારણ ગરમાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે.વિપક્ષ દ્વારા આ અંગે સતત પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.  સંજય રાઉતે આ અંગે જણાવ્યું હતું કે તમામ વિપક્ષોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના બહિષ્કારનો નિર્ણય લીધો છે.તેમણે વધુમાં કહ્યું કે આ નવું સંસદ ભવન વડાપ્રધાન મોદીની ઈચ્છા માટે બનાવવામા આવ્યો છે.જૂનૂ સંસદ ભવન હજુ પણ 100 વર્ષ ટકી શકે છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments