HomeDeshસમીર વાનખેડેેને મુંબઈ હાઈકોર્ટમાંથી રાહત

સમીર વાનખેડેેને મુંબઈ હાઈકોર્ટમાંથી રાહત

આર્યન ખાન  ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.આગામી સુનાવણી સુધી ધરપકડ પર બોમ્બે હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.કોર્ટમાં આ અંગે આગામી 8મી જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે.3 જૂન સુધી સીબીઆઈએ પોતોનો જવાબ દાખવ કરવાનો રહેશે.ત્યારબાદ 8મી જૂને સમીર વાનખેડેના વકીલ કાઉન્ટર ફાઈલ કરશે .હાઈકોર્ટે કહ્યું કે સીબીઆઈને 3 જૂન સુધી જવાબ દાખલ કરવાનો રહેશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments