HomeDesh2 હજારની નોટ બદલવાનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં

2 હજારની નોટ બદલવાનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં

મંગળવારથી 2 હજારની નોટ બદલાવાની પ્રકિયા શરૂ થશે.આની વચ્ચે 2 હજારની ચલણી નોટો પાછી ખેંચવાનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે.ભાજપના  નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે  હાઈકોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી કરી છે.જેમાં કહેવામાં આવ્યું છે કે 2000ની નોટ જમા કરાવવાનો આદેશ મનસ્વી અને ભારતીય બંધારણની કલમ 14નું ઉલ્લંધન છે. અરજીમાં કહેવમાં આવ્યું છે કે આઈડી પ્રુફ વીના 2 હજારની નોટ બદલવાની મંજૂરી કેમ આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments