HomeDeshવડાપ્રધાને રાજસ્થાનની મુલાકાત લીધી

વડાપ્રધાને રાજસ્થાનની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નાથદ્વારની મુલાકા લીધી હતી.નાથદ્વારમાં 5500 કરોડના વિકાસ પ્રોજેકટની શરૂઆત કરાવવામાં આવી હતી.વડાપ્રધાને જાહેર સભા સંબોધિ હતી.વડાપ્રધાને તેમના સંબોધનમાં અશોક ગેહલોતને તેમના મિત્ર ગણાવ્યા હતાં.આ પહેલા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે અમે ક્ષત્રુ નથી.અમારી વચ્ચે માત્ર વિચારધારાનો  ફરક છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments