HomeDeshકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતશેઃઈશ્વરપ્પા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતશેઃઈશ્વરપ્પા

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ દાવો કર્યો છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતશે. તેમણે કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં દેશના તમામ ધર્મના લોકો પાર્ટીની સાથે છે. પત્રકારો સાથે વાત કરતા કેએસ ઇશ્વરપ્પાએ કહ્યું “કર્ણાટકમાં તમામ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને હિન્દુ રાષ્ટ્રવાદીઓ ભાજપને મત આપશે. મારો દાવો છે કે ભાજપ ઓછામાં ઓછી 140 બેઠકો જીતશે.”વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments