Power Play 1488 | હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ? | VR LIVE
વડોદરા હરણી તળાવમાં બોટકાંડમાં કોઈ એકનો વાંક નથી. આ દુર્ઘટનામાં અનેક લોકો જવાબદાર છે. શાળા સંચાલકોથી લઈને એ શિક્ષિકાઓ જે બાળકોને ખુદ તળાવની વચ્ચે મોતના મુખ સુધી લઈ ગઈ, તો એડવેન્ચર પાર્કના સંચાલકોથી લઈને કર્મચારીઓ બધાની જ ભૂલ છે.
VR LIVE નો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ Power Play 1488 | હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ? | VR LIVE
કાર્યક્રમ- Power Play 1488 | હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ? | VR LIVE
વિષય –હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ?
આ સવાલોના કોણ જવાબ આપશે?
તંત્રના પાપે માસુમ બાળકોના થયા મોત
આરોપીઓને ક્યારે સજા મળશે?
ખાણીપીણીના ધંધાવાળાને અપાયો કોન્ટ્રાક્ટ?
અધિકારીઓને કેમ જવાબદાર બનાવવામાં ન આવ્યા?
કોણે તરફેણ કરી અને મનપાએ કોન્ટ્રાક્ટ આપી દીધો?
કોની ભલામણથી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો?
અધિકારી ફરિયાદી તો સુરક્ષાની જવાબદારી કોની?
હોંશેહોંશે ગયેલા બાળકોને પાણીમાં મોત આવ્યુ
પદ્મકાંત ત્રિવેદી, CMD
ગિરધરભાઈ વાઘેલા , કોંગ્રેસ
સંજીવ ભાઈ પંચોલી, ભાજપ
એડવોકેટ જે.કે.મહેતા
કિરીટભાઈ જોષી, શિક્ષણવિદ
તમે આ પણ વાંચી શકો છો