PM Modi In Dwarka : લક્ષદીપ બાદ દ્વારકામાં વડાપ્રધાન મોદીનું સ્કુબા ડાઇવ

0
140
PM Modi In Dwarka
PM Modi In Dwarka

PM Modi In Dwarka : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા તેમણે સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી અને તેઓ પંચકુઈ બીચ પહોંચ્યા હતા.

new 1

PM Modi In Dwarka  : વડાપ્રધાન મોદીએ દ્વારકામાં બોટમાં સવારી કરી હતી. સુદામા સેતુ નજીક વડાપ્રધાન મોદીએ બોટિંગ કર્યું હતું. તેમનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં પ્રવાસીઓને આવવા માટે પ્રેરિત કરવાનો છે.

PM Modi In Dwarka  : દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ

વડાપ્રધાને લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યું હતું, જેના ફોટોસ પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા.

new ૨

PM Modi In Dwarka  : દ્વારકાના દરિયા કિનારાને પર્યટન તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. જેને પગલે પ્રધાનમંત્રી મોદીએ દરિયામાં જઈને નિરીક્ષણ કર્યું. તેઓએ વિકાસ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे