Home Dharma Numerology: અંક્જ્યોતીષ મુજબ તમારું નવું વર્ષ કેવું રહેશે ?

Numerology: અંક્જ્યોતીષ મુજબ તમારું નવું વર્ષ કેવું રહેશે ?

0
928
Numerology
Numerology

Numerology :  નવું વર્ષ ૨૦૨૪ દરવાજે આવીને ઉભું છે, નવાવર્ષને વધાવવા લોકો આતુર થઈને બેઠા છે ત્યારે  જે રીતે જ્યોતિષશાસ્ત્રમાં રાશિ મુજબ ભવિષ્યનો અનુમાન કરી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્રથી પણ મૂલાંક દ્રારા કરી શકાય છે. ત્યારે હવે નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે તમારૂ  અંક જ્યોતિષ (Numerology) શું કહે છે કે તમારું નવું વર્ષ કેવું રહેશે ? તો આવો 1થી 9 મૂલાંકનું આગામી વર્ષ 2024 કેવુ જશે જાણીએ.

Numerology

મૂલાંક -1 ( જન્મ તારીખ- 1, 19, 28) Numerology

સૌ પ્રથમ મૂલાંક 1ની વાત કરીએ જો આપનો જન્મ 1, 19 અથવા 28 તારીખે થયો છે તો આપનો મૂલાંક 1 છે. આવનારું વર્ષ 2024 આ મૂલાંકના લોકો માટે શુભ રહેશે, તમને જીવનના તમામ ક્ષેત્રોમાં સારી તકો મળશે. આગામી વર્ષ તમારા માટે નોકરી, વ્યવસાય, શિક્ષણ, પરિવાર, પ્રેમ અને અન્ય તમામ બાબતોમાં ખૂબ જ શુભ રહેશે.

મૂલાંક -2 ( જન્મ તારીખ- 2,11,29)Numerology

જો આપનો જન્મ કોઇપણ મહિનાની 2, 11 કે 29 તારીખે થયો છે તો આપનો મૂલાંક 2 છે. આગામી વર્ષ 2 મૂલાંકના લોકો માટે ચઢાવ ઉતાર ભર્યું રહેશે,.નોકરી અને વ્યપારમાં સારા નરસા બંને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

મૂલાંક -3 ( જન્મ તારીખ – 3, 12, 30) Numerology

જો આપનો જન્મ કોઇપણ મહિનાની 3, 12, 30 તારીખે થયો હોય તો આપની મૂલાંક 3 છે. મૂલાંક  3 ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો પ્રતિનિધિ ગ્રહ ગુરુ છે. આવી સ્થિતિમાં, મૂલાંક નંબર 3 વાળા લોકો ખૂબ જ હિંમતવાન, મજબૂત અને મહેનતુ હોય છે. તેઓ સમસ્યાઓનો સામનો કરીને ક્યારેય હાર માનતા નથી. આવનારું વર્ષ 2024 મૂળાંક 3 વાળા લોકો માટે પણ સારું સાબિત થવાનું છે.

મૂલાંક -4 (જન્મ તારીખ – 4, 13, 22) Numerology

મૂલાંક 4નો અધિપતિ ગ્રહ રાહુ છે. તેમને બોલ્ડ જીવન જીવવું ગમે છે. વર્ષ 2024માં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. 2024 નો સરવાળો 8 છે અને 8 એ શનિની સંખ્યા છે. તેથી આગામી વર્ષમાં તમે જેટલી મહેનત કરશો, તેટલા સારા પરિણામો તમને મળશે.

Numerology

મૂલાંક -5 (જન્મ તારીખ – 5, 14, 23) Numerology

અંકશાસ્ત્ર મુજબ, મૂલાંક નંબર 5 નો પ્રતિનિધિ ગ્રહ બુધ છે. બુધને બુદ્ધિનો કારક માનવામાં આવે છે, તેથી મૂલાંક નંબર 5 વાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. અંકશાસ્ત્ર અનુસાર 5 નંબર વાળા લોકો માટે વર્ષ 2024 ખૂબ જ પ્રોત્સાહક રહેશે. નવા વર્ષમાં તેમને ઘણી નવી તકો પણ મળશે. જો કે, તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર પડશે.

મૂલાંક -6(જન્મ તારીખ –6, 15, 24) Numerology

અંકશાસ્ત્ર અનુસાર, મૂળ નંબર 6 નો પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. શુક્રને વૈભવી ગ્રહ માનવામાં આવે છે, તેથી 6 નંબરના લોકો ફેશનેબલ, કલા પ્રેમી અને સંગીત અને નૃત્ય પારંગત  હોય છે. 6 નંબર વાળા લોકો માટે વર્ષ 2024 ખૂબ જ પ્રોત્સાહક રહેશે. તેઓ આ નવા વર્ષમાં પોતાના માટે મોટી કાર જેવી મોંઘી વસ્તુઓ પણ  ખરીદી શકે છે.

મૂલાંક – 7 ( જન્મ તારીખ 7, 16, 25 ) Numerology

મૂલાંક નંબર 7 વાળા લોકો વર્ષ 2024માં આર્થિક સમૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા છે, જોકે તેમણે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. આ વર્ષે 7 નંબરના લોકોએ પોતાના સંબંધોમાં ઊંડાણપૂર્વક અને સમજદારીથી કામ કરવું પડશે. તમારી નાની ભૂલ તમારા સંબંધોમાં અંતરનું કારણ બની શકે છે. 7મા નંબર વાળા લોકો માટે વર્ષ 2024 કારકિર્દીની દ્રષ્ટિએ સફળ રહેવાની સંભાવના છે. તમને તમારી પસંદગીની નોકરી મળી શકે છે, અને જેઓ પહેલાથી નોકરી કરે છે તેમના માટે પ્રમોશનની તકો છે.

Numerology

મૂલાંક – 8 (( જન્મ તારીખ 8, 17, 26 ) Numerology

અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક  8 નો પ્રતિનિધિ ગ્રહ શનિ છે. 8 મૂલાંક વાળા લોકો આધ્યાત્મિક હોય છે. તેઓને ભૌતિકવાદી પણ ગણવામાં આવે છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને તેથી જ તેમની નજર માત્ર સફળતા પર જ હોય ​​છે. જો કે, તેઓ દાન કરવામાં પણ આગળ છે. 2024 તેમના માટે સારું વર્ષ રહેવાનું છે, કારણ કે 2024નો સરવાળો પણ 8 છે.

મૂલાંક – 9 ( જન્મ તારીખ 9, 18, 27 ) Numerology

વર્ષ 2024 નંબર 9 માટે સફળતાનું વર્ષ બની શકે છે. નોકરીયાત લોકો માટે પણ સમય સારો રહેશે. કામમાં તમને પ્રતિષ્ઠા મળશે. જો કે, નાણાકીય દૃષ્ટિકોણથી, તમારે થોડી સાવધ રહેવાની જરૂર પડી શકે છે.

આશા રાખીએ તમારું નવું વર્ષ શુભ ફળદાયી રહે.

તમે આ પણ વાંચી શકો છો

Feng Shui Mirror : ખરાબ શક્તિઓને ઘરમાં આવતા રોકશે આ એક વસ્તુ

ayodhya  : 11 જાન્યુઆરીથી અમદાવાદથી સીધા અયોધ્યા ફ્લાઈટ , બુકિંગ શરુ  

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે