HomeUncategorizedસમલૈંગિક લગ્ન અંગે કિરણ રિજિજુની ટિપ્પણી

સમલૈંગિક લગ્ન અંગે કિરણ રિજિજુની ટિપ્પણી

સમલૈંગિક લગ્નનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે.કેન્દ્ર સરકારે પહેલાજ કહી દીધું છે કે સમલૈંગિક લગ્ને મંજૂરી આપી શકાય નહીં. આ અંગે હવે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ પ્રતિક્રિયા આપી છે.તમેણે કહ્યું છે કે  કોર્ટ આવા મુદ્દાઓને ઉકેલવાનો મંચ નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પાંચ બુદ્ધિશાળી લોકો કંઈક નક્કી કરે છે જે તેમના અનુસાર યોગ્ય છે તો હું તેમની વિરુદ્ધ કોઈપણ ટિપ્પણી કરી શકતો નથી.જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments