HomeDeshબાંગ્લાદેશના ચીફ આર્મી જનરલ ભારતના પ્રવાસે

બાંગ્લાદેશના ચીફ આર્મી જનરલ ભારતના પ્રવાસે

ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ આજે ભારતના પ્રવાસે આવ્યા છે . ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજન પાંડેએ તેમનું સ્વાગત કર્યું હતું.  તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્મારક પર પુષ્પાંજલિ તેમણે એપણ કરી હતી. ઉલ્લેખનીય છેકે આર્મી ચીફ અહમદ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. ભારતીય સુરક્ષા દળો હમેશા ભારતની બાંગ્લાદેશ સરહદે ખડે પગે હોય છે અને સાથે જ અન્ય ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે બાંગ્લાદેશનો સતત સહકાર માંગતી હોય છે ત્યારે પાડોશી દેશ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો માટે ભારત હમેશા તત્પર હોય છે . અહી ઉલ્લેખનીય છેકે હાલના સંજોગોમાં બંને દેશો વચ્ચે વ્યાપાર , ઉદ્યોગો મહત્વનો છે વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE સમાચારની માહિતી માટે અમારી વેબ સાઈટ જોતા રહો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments