HomeDeshમહારાષ્ટ્ર યાત્રાથી નિતીશ કુમારને શુ મળ્યું

મહારાષ્ટ્ર યાત્રાથી નિતીશ કુમારને શુ મળ્યું

બિહારના સીએમ નિતીશ કુમાર મહારાષ્ટ્ર પહોચ્યા છે,,તેઓએ ઉદ્ઘવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર જેવા નેતાઓ સાથે મુલાકાત કરી,,તમને જણાવી દઇએ કે બિહારના સીએમ નિતીશ કુમાર તમામ વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે,,તેઓ ભાજપ વિરુધ્ધ તમામને એક મંચ ઉપર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે  નિતીશ કુમારની સાથે તેજસ્વી યાદવ પણ મહારાષ્ટ્ર પહોચ્યા હતા,મહારાષ્ટ્રમાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતુ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments