GUJARAT :હવે પાડોશીઓ નક્કી કરશેકે તમારે શ્વાન પાળવોકે નહિ ?

    0
    368

    GUJARAT: શ્વાન કરડવાના વધતા કેસ વચ્ચે સુરત પાલિકાનો મોટો નિર્ણય

    સુરત શહેરમાં શ્વાન કરડવાના ઘટનાઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્રએ શહેરીજનોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ અને કડક નિયમનો અમલ શરૂ કર્યો છે. હવે સુરતમાં કોઈપણ વ્યક્તિએ પાલતુ શ્વાન રાખવા માંગતું હોય તો તેને ફરજિયાતપણે લાઇસન્સ લેવું પડશે.

    ગુજરાતના અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકના મૃત્યુ બાદ સમગ્ર રાજ્યમાં ચિંતાનું માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે સુરત પાલિકા દ્વારા આગળની ચેતવણી તરીકે નિયમો કડક કરાયા છે. માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા લાઇસન્સ માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી તીવ્ર બનાવવામાં આવી છે.

    GUJARAT

     GUJARAT :લાઇસન્સ પ્રક્રિયા અને નોટિસો

    • અત્યાર સુધીમાં 800થી વધુ નોટિસો પાલતુ શ્વાન ધરાવતા લોકોને પાઠવાઈ છે.
    • 250 અરજીઓ લાઇસન્સ માટે દાખલ થઈ છે.
    • 150 શ્વાનધારકોને લાઇસન્સ મંજૂર કરવામાં આવ્યા છે.
    • 100 અરજીઓનું તપાસથી રદ કરી દેવામાં આવી છે.
    • કેટલાક વિવાદાસ્પદ કેસોમાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે જો લાઇસન્સ વિના પાલતુ શ્વાન રાખવામાં આવશે.
    GUJARAT

    શરતો શ્વાનધારકો માટે નવી જટિલતા

    સોસાયટીમાં રહેતા શ્વાનધારકો માટે:

    • આજુબાજુના 10 પડોશી રહેવાસીઓની બાંહેધરી પત્ર ફરજિયાત.

    એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો:

    • એપાર્ટમેન્ટના પ્રમુખની મંજુરી અને
    • આજુબાજુના રહેવાસીઓની બાંહેધરી જરૂરી રહેશે.
    GUJARAT

     GUJARAT :આ નિયમનો મુખ્ય હેતુ છે

    • શ્વાન કરડવાના બનાવો અટકાવવાનો,
    • શ્વાનધારકોને કાયદેસર રીતે જવાબદાર બનાવવાનો અને
    • શહેરીજનોની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવી.

    આ સાથે પાલિકા તંત્રએ એવી પણ સૂચના આપી છે કે જો કોઈ શ્વાન રોડ પર કે લિફ્ટમાં  કાંઈ નુકસાન કરે છે અને માલિક પાસે લાઇસન્સ નહિ હોય, તો ફોજદારી કાર્યવાહી શક્ય બને છે

    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: GUJARAT :હવે પાડોશીઓ નક્કી કરશેકે તમારે શ્વાન પાળવોકે નહિ ?
    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે