GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ૩૦૯ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, ગુજરાત સરકારમાં જોબ મેળવવા ઈચ્છતા મિત્રો સતાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in પર વિવિધ પોસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે.
GPSC-Recruitment 2023
Recruitment Organization | ગુજરાત જાહેર સેવા આયોગ |
Posts Name | પોસ્ટ | વિવિધ |
Vacancies | 309 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 01/01/2024 |
Mode of Apply | એપ્લિકેશન મોડ | પ્રારંભિક કસોટી અને ઇન્ટરવ્યુના આધારે |
ઓફિસીયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in |
જાહેરાત ક્રમાંક | ૭૩/૨૦૨૩-૨૪ થી જાહેરાત ક્રમાંક: ૮૫/૨૦૨૩-૨૪ |
પગાર ધોરણ | રૂ. 68900 |
અરજી ફી | રૂ. 100 (SC, ST, EWS, ભૂતપૂર્વ સૈનિકો, દિવ્યાંગ – ફી ભરવાની નથી) |
GPSC Recruitment 2023
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન વિવિધ વિષયો હેઠળ સહાયક અધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-1ની જગ્યા માટે લાયકાત ધરાવતા અરજદારો ઓનલાઈન અરજી કરી શકે છે.
માટે અરજી કરવા માટે, અરજદાર પાસે MBBS અથવા MD અથવા DNB ડિગ્રી હોવી આવશ્યક છે. GPSC-2023 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉલ્લેખિત પોસ્ટ માટે ખાલી જગ્યાઓની સંખ્યા 309 છે. ઉમેદવારોની પસંદગી પ્રારંભિક કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
GPSC Recruitment 2023 માટે પસંદ કરેલ અરજદારને રૂ. 68900 સુધીનો માસિક પગાર મળશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100 અરજી ફી તરીકે અને ગુજરાત રાજ્યના બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો, ભૂતપૂર્વ સૈનિકો અને શારીરિક રીતે અક્ષમ ઉમેદવારોએ અરજી ફી ભરવાની નથી. ઇચ્છુક અરજદારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP