Bigg Boss 17 : ઘરમાં આવતાની સાથે જ આયેશા મચાવ્યો હંગામો. બીગ બોસ ૧૭ ની ન્યુ સીઝન હાલ ધૂમ મચાવી રહી છે અને ૨૪ કલાક માટે પણ લાઈવ જોવા મળે છે. આ ટીવી રીયાલીટી શો ૧૫ ઓક્ટોબરથી શરુ થયો છે જીઓ સિનેમા પર અને કલર્સ ટીવી પર જોવા મળે છે. સલમાન ખાન તેને હોસ્ટ કરે છે છેલ્લા ૧૪ વર્ષથી જેની કંઇક અલગ મજા છે.
બિગ બોસ 17 નો કોન્સેપ્ટ “દિલ, દિમાગ અને દમ” છે. શોના સ્પર્ધકોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે: “દિલ” (હૃદય), “દિમાગ” (મન), અને “દમ” (તાકાત). સ્પર્ધકો ત્રણમાંથી કોઈપણ અભિગમનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. બિગ બોસ રમતમાં ભાગ લેશે, ગઠબંધન કરશે અને તરફેણ કરશે.

મુનાવર ઇકબાલ ફારૂકી જે એક ગુજરાતી છે અને સ્ટેન્ડ-અપ કોમેડિયન છે તે પણ આ શો નો હિસ્સો છે. ૨૦૨૨ માં મુનાવર કંગના રનૌતના રીયાલીટી શો “લોકઅપ” માં વિજેતા બન્યા હતા. મુનાવરનો જન્મ ૧૯૯૨ના ૨૮ જાન્યુઆરીના જૂનાગઢ માં થયો હતો. તે ગુજરાતી મુસ્લિમ પરિવારમાંથી છે. તે માત્ર ૧૪ વર્ષ નો હતો ત્યારે તેની અમી એ આત્મહત્યા કરીને મુત્યુ પામ્યા હતા. તે પછી મુનાવર મુંબઈ શિફ્ટ થયો હતો.

નાઝીલા સીતાશી૨૦૨૧ માં તેના નાઝીલા સીતાશીને ડેટ કરી રહ્યો હતો. હાલ તે બીગ બોસ માં જોવા મળી રહ્યો છે. તેણે ૨૦૧૭માં એકવાર લગ્ન કરેલા છે અને તેને ૫ વર્ષ નો છોકરો પણ છે, હાલ તેની પત્ની સાથે છુટાછેડા થયેલ છે. અને તેના લીધે બીગ બોસ કોન્ત્વારસી થઇ રહયું છે… કેમ કે તેને કરંટ ગર્લ ફ્રેન્ડ બીગબોસમાં એન્ટ્રી થઈ ગઈ છે….તો હવે જોવાનું કે મુનાવર ફારૂકીની દશા શું થશે…

આવો જોઈએ બિગબોસનો નવો મુનાવર આયેશા નો વિડીયો
‘મને છોડવા આઓ’; જ્યારે શહેનાઝે સલમાન ખાનને બળજબરીથી કાર સુધી ખેંચીને લઇ ગઈ

