ગોપાલ ઇટાલિયા વિસાવદર હારે છે ,સટ્ટા બજારના વિસાવદર અને કડી માટે આંકડા થયા વાયરલ કોણ મારશે બાજી? #visavadar #gopalitalia #kadi #byelection #visavadarelection

0
46

સટ્ટા બજારના વિસાવદર અને કડી માટે આંકડા #visavadar #gopalitalia #kadi #byelection #visavadarelection – વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, સોમવારે પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું છે, લોકોને વિસાવદરની ચૂંટણીમાં શું પરિણામ આવશે તેને લઈને ભારે ઇન્તજારી છે ત્યારે સોશિયલ મીડિયામાં વિસાવદરના પરિણામને લઈને સટ્ટા બજાર શું કહી રહ્યું છે તેના આંકડા વાયરલ થઈ રહ્યા છે ,

વિસાવદર અને કડીમાં કોણ મારશે બાજી ?

સટ્ટા બજારના વિસાવદર અને કડી માટે આંકડા થયા વાયરલ વિસાવદરમાં ભાજપ જીતે છે તેવો દાવો

વિસાવદર પેટા ચૂંટણીના પરિણામ પહેલા કોણ જીતશે અને કોણ હારશે તેને લઈને સટ્ટા બજાર ગરમાયું છે. સટ્ટા બજારના આંકડાઓ વાયરલ થયાં છે. વાયરલ આંકડા અનુસાર AAPના ગોપાલ ઇટાલિયાને પાટિદારોએ ભરી ભરીને મત આપ્યા છે. તેમ છતાં તેઓ વિસાવદર બેઠક પર હારી શકે છે.

વિસાવદરમાં ભાજપ જીતે છે તેવો સટ્ટા બજારના વિસાવદર અને કડી માટે આંકડા દાવો

કિરીટ પટેલને 65700 મત મળી શકે છે

જો વાયરલ આંકડાઓની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 65,700 મત, AAPના ગોપાલ ઈટાલિયાને 63,200 મત અને કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને 19,000 મત મળે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, તમને  જણાવી દઈએ કે, આ વાયરલ આંકડાની વીઆર લાઈવ પુષ્ટિ કરતું નથી.

ગોપાલ ઇટાલિયાને 63200 મત મળી શકે છે તેવો દાવો

કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાને 19000 મત મળી શકે છે

સટ્ટા બજારના આંકડા સોશિયલ મીડિયામાં વાયરલ 

વીઆર લાઈવ આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી

પરંતુ સટ્ટા બજાર શું કહી રહ્યું છે તે તમને જણાવી રહ્યા છીએ, 

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે