Home Gujarat Visavadar વિસાવદરમાં ચાલ્યો ગોપાલ ઇટાલિયાનો જાદુ ભવ્ય વિજય #gopalitalia #visavadar #visavadarelection #visavadarbyelection #gopalitaliya

વિસાવદરમાં ચાલ્યો ગોપાલ ઇટાલિયાનો જાદુ ભવ્ય વિજય #gopalitalia #visavadar #visavadarelection #visavadarbyelection #gopalitaliya

0
658

ગોપાલ ઇટાલિયાનો જાદુ #gopalitalia #visavadar #visavadarelection #visavadarbyelection #gopalitaliya – ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. મતગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડી ઉજવણી કરી હતી. કાર્યકરોએ ‘જય ગોપાલ’ના નારા લગાવ્યા હતા. વિસાદરમાં સતત આગળ ચાલી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે.

ગોપાલ ઇટાલિયાનો જાદુ ભવ્ય વિજય

વિસાદરમાં સતત આગળ ચાલી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે. 21 રાઉન્ડની મતગણતરીના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી ભવ્ય જીત મેળવી લીધી છે. આપને કુલ 75906 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 58325 અને કોંગ્રેસને 5491 મળ્યા છે.

વિસાવદરમાં ચાલ્યો ગોપાલનો જાદુ

વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે.વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાનું પ્રથમ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘આ લડાઇ એક તરફ સત્તા, પૈસા, દારૂ, ગુંડાઓ અને અહંકાર હતો તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો.

વિસાવદરમાં ચાલ્યો ગોપાલ ઇટાલિયાનો જાદુ ભવ્ય વિજય #gopalitalia #visavadar #visavadarelection #visavadarbyelection #gopalitaliya

ભાજપના કિરીટ પટેલને 17581 મતોથી આપી મ્હાત

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581  મતથી વિજય થતાની સાથે જ  આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદમાં વિજય ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી રહ્યા છે.  વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત સાથે જ  ભાજપમાં સોપો પડી ગયો હતો. 

કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાને ખભે બેસાડી જશ્ન મનાવ્યો

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે