HomeGujaratગાંધીનગરઃમહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવાશે

ગાંધીનગરઃમહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવાશે

ગાંધીનગરમાં 22મી મેએ  મહારાણા પ્રતાપની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવશે. રાજપૂત સમાજ 483મી જન્મ જયતીની ઉજવણી કરાશે.જે અંતર્ગત પેથાપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાશે. પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર સિંહ ચુડાસમા મહારાણા પ્રતાપ રેલીને લીલી ઝડી બતાવી પ્રસ્થાન કરાવશે.કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા રેલીનું સ્વાગત કરશે. રાજપૂત સમાજના તમામ સંગઠન મહારાણા પ્રતાપની ભવ્ય શોભાયાત્રામાં હાજર રહેશે. ભવ્ય શોભાયાત્રામાં વાહનો સાથે 3 હજાર જેટલા લોકો રહશે હાજર.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments