HomeDeshભારે વરસાદના કારણે ચાર ધામ યાત્રા અટકી

ભારે વરસાદના કારણે ચાર ધામ યાત્રા અટકી

હાલ ચાર ધામની યાત્રા ચાલી રહી છે..ત્યારે ઉત્તરાખંડમાં  ભારે વરસાદ અને બરફ પડવાના કારણે રસ્તાઓ બ્લોક થયા છે, ખાસ કરીને કેદારનાથ અને બદ્રીનાથ યાત્રામાં યાત્રાળુઓ ફસાયા છે,તેવામાં હવે  યાત્રાને શ્રીનગરમા રોકી દેવામા આવી છે, ઉત્તરાખંડ સરકારે હાલ યાત્રીઓને જ્યાં હોય ત્યાં રહેવાની અપીલ કરી છે, સ્થિતિ સુધરે ત્યાંરે ત્યારે આગળ વધવાની સલાહ આપી છેવધુ સમાચારો માટે જોતા રહો વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments