HomeDeshઆસામને મળી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

આસામને મળી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

દેશમાં અલગ અલગ રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.ત્યારે હવે આસામને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. વંદે ભારત ટ્રેન દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ રૂટ પર ચલાવવામં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવી હતી.આ ટ્રેન પૂર્વોત્તરની પહેલી અને પશ્રિમ બંગાળની છટી ટ્રેન છે. અ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments