HomeAhmedabadહાટકેશ્વર બ્રિજ કૌંભાડઃ4ની ધરપકડ

હાટકેશ્વર બ્રિજ કૌંભાડઃ4ની ધરપકડ

ભારે ચકચાર મચાવનાર અમદવાદના હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં અજય ઈન્ફ્રા.ના ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.ચેરમેન રમેશ પટેલ અને તેમના પુત્રોની ધરપકડ થઈ છે. સાથે ભાગીદાર રસિક પટેલની પણ ધરપકડ કરવમાં આવી છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજના કેસમાં અજય ઈન્ફ્રા.ના માલિકો પોલીસ સમક્ષ હાજર થયા હતા.આરોપીઓની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી . જેના પગલે આરોપીઓ પલીસ સમક્ષ હાજર થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments