HomeMainટ્વિટર પર લગભગ 450 મિલિયન માસિક સક્રિય યૂઝર્સ

ટ્વિટર પર લગભગ 450 મિલિયન માસિક સક્રિય યૂઝર્સ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર ટ્વિટર પર લગભગ 450 મિલિયન માસિક સક્રિય યૂઝર્સ છે. તે જ સમયે 133 મિલિયન યુઝર્સ એલોન મસ્કને ફોલો કરી રહ્યાં છે, એટલે કે કુલ સક્રિય વપરાશકર્તાઓમાંથી 30 ટકા ટ્વિટરના માલિકને ફોલો કરી રહ્યાં છે.એલોન મસ્કના ટ્વિટર પર 133 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 2020થી ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં બરાક ઓબામા ટોપ પર હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments