HomeBreaking Newsઉત્તરપ્રદેશમાં બંધ પડેલી ઓઈલ ફેક્ટરીમાં લાગી આગ

ઉત્તરપ્રદેશમાં બંધ પડેલી ઓઈલ ફેક્ટરીમાં લાગી આગ

ઉત્તરપ્રદેશમાં બંધ પડેલી ઓઈલ ફેક્ટરીમાં લાગી આગ
ફાયર બ્રિગેડ સ્થળ પર હાજર 
કાનપુર દેહાત આગના સમાચાર મળી રહ્યા છે. રાણીયાના ઉમરાનમાં બંધ લક્ષ્મી ઓઈલ ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરી બંધ હોવાથી ગેસ કટર લગાવીને કારખાનામાં સાધનો હટાવવાની કામગીરી ચાલી રહી હતી છે. આ સમાચાર મળી રહ્યા છે. ત્યારે ફાયર બ્રિગેડ સાથે સ્થાનિકો પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવાની કામગીરી કરી રહ્યા છે. 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments