HomeMainસોમવારથી દશામાં ના વ્રતની થશે શરુઆત- જાણો કઇ રીતે થાય વ્રત અને...

સોમવારથી દશામાં ના વ્રતની થશે શરુઆત- જાણો કઇ રીતે થાય વ્રત અને પુજા

ગુજરાત ભરમાં દશામાં ના વ્રતનો અનેરો મહિમા છે. દિનપ્રતિદિન દશામા ના વ્રતનો મહિમા વધતો જઈ રહ્યો છે. સોમવાર  અમાવશ્યાથી 10 દિવસના દશામાંના વ્રત રાજ્યભરમાં પ્રારંભ થઇ રહ્યા છે. આ વ્રત અમાવશના દિવસે શરુ થતા હોવાથી વ્રર્તકારી બહેનો દશામાં ની મૂર્તિ અમાવાસે ન ખરીદી તે પૂર્વે જ લાવી દશામાંની પ્રતિસ્ઠા કરે છે. અમાવાસના આગલા દિવસે દશામાં ની મૂર્તિ ખરીદી પોતાના ઘરે લઇ જાય છે. 

જોકે આ વખતે વધેલી મોંઘવારીને લઇ કોઈ દશામાંની મૂર્તિ ન ખરીદી શકે તેવો હોય તો તેવા ભકતો માટે અંબાજીના એક દાતા હેમંત ભાઈ દવે દ્વારા 501 દશામાંની મર્યાદિત સાઈઝની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એટલું જ નહીં માતાજીનો પૂજાપો પણ વિનામૂલ્ય આપવામાં આવ્યો હતો. લોકો ઘરે ઘરે માતાજીની પ્રતિસ્થા કરી માતાજીના વ્રત કરે અને આસ્થામાં વધારો થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. જોકે બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા સતત બીજા વર્ષે આ દશામાતાની મૂર્તિ તેમજ પૂજાપો વિનામૂલ્ય આપ્યો છે

રાજ્યભરમાં પ્રારંભ થઇ રહ્યા છે. આ વ્રત અમાવશના દિવસે શરુ થતા હોવાથી વ્રર્તકારી બહેનો દશામાં ની મૂર્તિ અમાવાસે ન ખરીદી તે પૂર્વે જ લાવી દશામાંની પ્રતિસ્ઠા કરે છે. અમાવાસના આગલા દિવસે દશામાં ની મૂર્તિ ખરીદી પોતાના ઘરે લઇ જાય છે. 

જોકે આ વખતે વધેલી મોંઘવારીને લઇ કોઈ દશામાંની મૂર્તિ ન ખરીદી શકે તેવો હોય તો તેવા ભકતો માટે અંબાજીના એક દાતા હેમંત ભાઈ દવે દ્વારા 501 દશામાંની મર્યાદિત સાઈઝની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એટલું જ નહીં માતાજીનો પૂજાપો પણ વિનામૂલ્ય આપવામાં આવ્યો હતો. લોકો ઘરે ઘરે માતાજીની પ્રતિસ્થા કરી માતાજીના વ્રત કરે અને આસ્થામાં વધારો થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. જોકે બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા સતત બીજા વર્ષે આ દશામાતાની મૂર્તિ તેમજ પૂજાપો વિનામૂલ્ય આપ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments